Gujarati Shayari – Latest Gujarati Shayari 2019 for Whatsapp

How are you Gujarati? Do you want Shayari and Quotes in Gujarati? If yes then here we have brought you Gujarati Quotes, Gujarati Shayari for you. This is the best collection on our team that will be of use to you which you can share with your friends on WhatsApp and Facebook. We hope you like it.

Gujarati Shayari

Get Latest Gujarati Shayari and Quotes for Whatsapp Friends 2019
Get Latest Gujarati Shayari and Quotes for Whatsapp Friends 2019
  • છમ છમ કરતી આવી ને છમ છમ કરતી જતી રહી…. હું ઉભો હતો સીન્ધુર લઈને અને રાખડી બાંધી ને જતી રહી!
  • ગુલ ગઈ ગુલશન ગઈ ગઈ હોઠો કી લાલી અબ તો પીછા છોડો વો તો હો ગઈ બચ્ચો વાલી.
  • વોહ પાણી પૂરી હી ક્યાં હે. જિસમેં પાની ના હો. વો વડાપાઉં હી ક્યાં જિસમેં વડા ના હો. ડર મત મેરે દોસ્ત વોહ ડિગ્રી હી ક્યાં જિસમેં  એ.ટી. કે. ટી.  ના હો..
  • પથ્થર કો મારકર શીશા ભી તોડ દુ, અગર તું માન જાયે તો પહેલીવાલી કો છોડ દુ.
  • જમતી વખતે ડીશ કરતા થાળી વધુ ગમે છે, લગ્ન પછી ઘરવાળી કરતા સાળી વધુ ગમે છે.
  • પાગલ થા વો શાહજહાં જિસને બનાયા તાજમહલ, કરોડો કા આતા બ્યાજ તો રોજ મિલતી નયી મુમતાજ.
  • એપલ ખાઓ તો એસા ખાઓ કભી કચ્ચા ન નીકળે પ્રેમ કરો તો એસા કરો કભી બચ્ચા ન નીકળે
  • ક્રિષ્ના કે કદમો પે કદમ બઢાતે ચલો અબ મુરલી નહિ હે તો સીટી બજાતે ચલો રાધા તો ઘરવાલે દીલાયેંગે હી તબ-તક ગોપિયા પટાયે ચલો
  • કોઈ આપકો રાત મેં સતાયે આપકી નીંદ ઊડાં ગાલો કો ચુમ જાએ આપકે કાનો મેં ગુનગુનાએ  ALL OUT  લગાઓ મચ્છર ભગાઓ …….
  • આંખો આંખો માં જ પ્રીત થાય છે, લાખો ની હાર-જીત થાય છે, મૌન પર ના જઈશ એ દોસ્ત, એમ પણ આપની વાત ચીત થાય છે…. રડવું કેમ ? તમારા સૌગંધ નડે છે, તૂટેલા દિલ થી હસવું પડે છે, ફેરવી નાખીએ અમે દુનિયા નો નકશો, પણ મંદિરો માં ગોઠવેલા પથ્થરો નડે છે.
  • એક એવી યાદ છોડી જવી હતી, છુટા પડ્યા ની વાત ને ભૂલી જવી હતી, વહેતા પવન ની જેમ બધું જ લઇ ગયા તમે, થોડી ગણી સુગંધ તો મૂકી જવી હતી…
  • રાત રાની ને દિવસે મહેકવું હતું, ચંદ્ર ને તો ચાંદની માં ઓગળવું હતું, અંધકાર ને તો ઉજાસ માં સમાવું હતું, મારે તો ફક્ત તમારા માં જ રેહવું હતું…
  • તમારા પ્રેમ વિના રેહવાતું નથી, પ્રેમ નું આ દર્દ સેહવાતું નથી, કેહવા માટે આવું છુ તારી મેહફીલ માં, પણ મોં ખોલું છુ ને કઈ કેહવાતું નથી,
  • હવે આપ મારા માટે દુવા કરજો, જો હોય આ દર્દ નો ઉપચાર તો દવા કરજો, લો આવ્યો હું આજે સામે તમારી, સમય જોઈ ફરિયાદ કરજો….
  • સમય સમય ની વાત છે, હવા માં ગુંજી રહ્યો એનો સાદ છે, ભલે એ નથી આજે મારી સમીપ, એની યાદ સદા મારી સાથ છે,
  • કેમ લાગે છે કે હું સફર માં છુ? હું તો મારા ખુદ ના ઘર માં છુ, પાંદડે પાંદડે ઉદાસી છે, મારા મન થી તો હું પાનખર માં છુ…
  • દિલ ઓ જાન થી ચાહું છુ તમને, ખુદા પાસે પણ માંગું છુ તમને, કોઈ ને નથી આપ્યું, ના આપીશ કદી, દિલ જેવું કઈ આપું છુ તમને….
  • તે એકલા જ ચાલ્યા ગયા અને અમે ઉભા જ રહી ગયા, દર વખત ની જેમ આંસુ અમારા વહી ગયા, યાદ કર્યા સહુ ને એમણે, ફક્ત એકલા અમે જ રહી ગયા !!
  • આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું, રેત પર જેમ પાગલ સમીરે લખ્યું, કોરા કાગળ પર બસ સખી રે! લખ્યું, આથી આગળ મેં નથી લગીરે લખ્યું…

Also, Read

New Love Quotes in Hindi for Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *